Maru Gujarat

Welcome To Visit This Site Visit Again For Latest Maru Gujarat Updates New Post Thank You...


Join Telegram Channel
Join WhatsApp Group(only Teachers)
Join WhatsApp Groups Students
ધોરણ પ્રમાણે વોટ્સએપ ગ્રુપમાં જોડાવો
ધોરણ 1-2ધોરણ 3ધોરણ 4
ધોરણ 5ધોરણ 6ધોરણ 7
ધોરણ 8ધોરણ 9ધોરણ 10
ધોરણ 11ધોરણ 12


અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવાઅહિં ક્લિક કરો

Popular Posts

Featured post

Gujarat GSEB SSC 10th Result 2024 @www.gseb.org

  GSEB SSC 10th Result 2024 @www.gseb.org Exam Name: SSC 10th Exam 2024 GSEB SSC Result Date & Time: 11-05-2024, 08:00 am GSEB SSC Resul...

Search This Blog

Hot Apps & Games

Pages

Featured Education

Featured Education

Sarkari vividh Yojana Ni web link -સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટેની વેબ લિંક યાદી

 1) આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ ડાઉનલોડ કરવા માટે (આધારકાર્ડ આધારિત મોબાઈલ OTP દ્વારા) (જે વ્યક્તિના PMJAY કાર્ડ નીકળેલા છે તેમના માટે ઈ-કોપી ડાઉનલોડ કરવા માટે)

 જોવા અહીં ક્લિક કરો

(2) તમારું નામ PMJAY કાર્ડની યાદીમાં છે કે નહિ તે જોવા માટે (મોબાઈલ આધારિત OTP દ્વારા)

 અહીં ક્લિક કરો

(૩) આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) હેલ્થ આઈ.ડી. કાર્ડ કઢાવવા માટે 

 અહીં ક્લિક કરો

(4) દિવ્યાંગ લોકો માટે UDID કાર્ડ કઢાવવા માટે 

 અહીં ક્લિક કરો

(5) રેશનકાર્ડની વિગતો ઓનલાઈન જોવા માટે 

 અહીં ક્લિક કરો

(6) ઈ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) બાંધકામ - કડિયાકામના કોઈપણ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલ હોય તેવા લોકો માટે

 અહીં ક્લિક કરો

(7) માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ વ્યવસાય સાથે જોડાયેલ લોકોને સાધન / ઓજાર સ્વરૂપે સહાય માટે (જે તે વર્ષે નક્કી કરેલ સમયગાળા મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ હોય છે.)

 અહીં ક્લિક કરો

(8) સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ માટે  (જેમકે પાલક માતાપિતા, દિવ્યાંગ માટેની યોજનાઓ, કુંવરબાઈનું મામેરું, નિરાધાર વૃદ્ધ સહાય વગેરે જેવી કુલ 21 યોજનાઓ)

 અહીં ક્લિક કરો 

(9) ઈ-શ્રમ કાર્ડની નોંધણી માટે (શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા શ્રમિકોની નોંધણી માટે)

 અહીં ક્લિક કરો

(10) E-EPIC (ચૂંટણીકાર્ડની ઈ-કોપી) ડાઉનલોડ કરવા માટે (નવેમ્બર 2020 પછી નવા કઢાવેલ ચૂંટણીકાર્ડ માટે)

 અહીં ક્લિક કરો

(11) ચૂંટણીકાર્ડ કે નામ દ્વારા પોતાની વિગતો શોધવા માટે 

 અહીં ક્લિક કરો

(12) આધારકાર્ડ માટેની વિવિધ સેવાઓ માટે (ઈ-આધારકાર્ડ ડાઉનલોડ, PVC આધારકાર્ડ મંગાવવા માટે, નામ-જન્મતારીખ-સરનામું વગેરે બદલાવવા માટે, વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવા માટે)

 અહીં ક્લિક કરો

Share of :
+
Previous
Next Post »
0 Comments For "Sarkari vividh Yojana Ni web link -સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટેની વેબ લિંક યાદી"

 
Template By Kunci Dunia
Back To Top